Posts
આમળાની ગોળીઓ
- Get link
- X
- Other Apps
આમળા આપણા દેશમાં ઘણુંજ વપરાતું ફળ છે. જે ફળ તરીકે તથા ઔષધ તરીકે તેમજ રસોઈ ઘર માં શાકભાજી તરીકે ઘણુંજ પ્રખ્યાત છે. આમળા વિટામીન C થી ભરપૂર છે. તેમાં ખાટો- થોડો તૂરો તથા થોડોક કડવો સ્વાદ છે. શરીર ને સુચારૂ રૂપ થી કાર્યરત રાખવા માટે વિટામિન C મહત્વનો ભાગ ભજવે છે. શરીર માં પાચન પણ સુધારે છે, તથા શરીરમાં ખનીજ તત્વો-વિટામિનો (ખોરાકમાં લીધેલા) તે પચાવવાનું કામ કરે છે. આયુર્વેદ માં તો આમળા ને રસાયણ ગણેલ છે. (રસાયણ એટલે શરીરમાં પરિવર્તન કરનાર) આમળા આખા ખાવા કે પાવડર ની ફાકી મારવી એ તેના ખાટા-તુરા સ્વાદના કારણે ઘણુંજ મુશ્કેલ હોય છે. તેને સાનુકૂળ કરવા અમોએ તેની 500 મિલીગ્રામ ની ગોળી (ટેબ્લેટ) ના સ્વરૂપે બાઝારમાં લાવ્યા છીએ. જે શુદ્ધ છે, અને અનુકૂળ છે. આમળા થી તથા લાભો આ મુજબ વધતી ઉંમર ની ગતી ધટાડે છે. ગળા ને સાફ કરે છે. હૃદય રોગોમાં લાભ કરતા. શરીર ની પાચન તંત્ર ની ગતી વધારે છે. બ્લડ શુગર ધટાડે છે. શરીર ને સક્રિય રાખી ઈમ્યૂનિટી વધારે છે. પથરી માં રાહત આપે છે. અલ્સર માં ગળપણ સાથે લેવાથી રાહત આપે છે. દાહ ઘટાડનાર આંખો ની દ્રષ્ટિ માં સુધારો કરે છે. લોહી ને શુદ્ધ કરે છે. હાડક
Amla Tablets
- Get link
- X
- Other Apps
Indian gooseberry, commonly known as amla, is undoubtedly a powerhouse of nutrients. It is an uncommon balance of sweet, sour, pungent and bitter flavours. Benefits of amla powder or Amalaki are aplenty and it can be consumed in any form be it juiced, powdered or eaten raw. You can pickle it, make a jam or have candied amla. Being a very rich source of Vitamin C, iron and calcium, amla is a health treasure. It also offers a number of beauty benefits for your hair and skin. “Amla is a very special fruit full of antioxidants that are effective in reducing the cell damage which reduces the free radicals that can cause disease in the body”, says Dr. Komal Bhadouria, Nutritionist, SCI International Hospital, New Delhi. One of the best ways to have amla is in the powdered form. Since amla powder is a bit bitter tasting, you can drink a mix of amla powder, ginger powder, honey and lime juice or you can even add amla powder to a glass of fresh juice for breakfast. You can also sprinkle some